ભારત દેશમાં મોટાભાગના કતલખાનાઓ અને માંસની દુકાનો ગેરકાયદેસર હોવા છતાં ખુલ્લેઆમ પશુ-પક્ષીઓની કતલ કરીને માંસનું વેચાણ થાય છે અને કોઈ પણ ઓથોરીટી કાયદાનું પાલન કરાવવા પ્રયત્ન કરતી નથી.